Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદના ચરાડવા ગામની સીમમાં યુવાને ઇલેક્ટ્રિક કેબલ વડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

હળવદના ચરાડવા ગામની સીમમાં યુવાને ઇલેક્ટ્રિક કેબલ વડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં આવેલ બીસેરો સિરામિક ફેકટરીના પાછળના ભાગે આવેલ અન્ડર ગ્રાઉન્ડ પાણીના ટાંકાની ઓરડીમાં ઇલેક્ટ્રિક કેબલ વડે વિનોદભાઈ સનતભાઈ પ્રજાપતિ ઉ.36 નામના યુવાને આપઘાત કરી લીધો હતો. પ્રાથમિક તપાસમાં યુવાન માનસિક અને જીદી સ્વભાવનો હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments