Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરAvsannondh & BesnuMorabiમોરબીના રંગપર ગામે યુવાને ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી

મોરબીના રંગપર ગામે યુવાને ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી

મોરબી : મોરબીના રંગપર ગામે રહેતા ધરમશીભાઈ દાનાભાઈ સાગઠિયા ઉ.40 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments