Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરAvsannondh & BesnuMorabiમોરબીના જલારામધામ ખાતે 14 થી 20 સપ્ટેમ્બર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ...

મોરબીના જલારામધામ ખાતે 14 થી 20 સપ્ટેમ્બર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે

મોરબી : જલારામ ધામ મહિલા મંડળ દ્વારા જલારામ ધામ-મોરબી ખાતે એ.સી. હોલમાં તા. 14 સપ્ટેમ્બર થી 20 સપ્ટેમ્બર દરમિયાન સર્વ પિતૃ મોક્ષાર્થે 11 પોથી શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું અનેરૂ આયોજન કરવામાં આવ્યું છે. 1008 મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીજી (ગુરૂજી-ભાવેશ્વરી માતાજી-રામધન આશ્રમ,મોરબી)ના વ્યાસાસને 11 પોથી ભાગવત્ સપ્તાહ યોજાશે. પોથી અંગે વધુ માહિતી ભાવનાબેન અનિલભાઈ સોમૈયા (મો. નં . 8511060066) પર સંપર્ક કરવા જણાવ્યું છે. સપ્તાહ દરમિયાન બપોરે ફરાળ મહાપ્રસાદ તથા સાંજે મહાપ્રસાદમાં સહયોગ અર્પણ કરવા માટે ગીરીશભાઈ ઘેલાણી (મો. નં.9825082468) પર સંપર્ક કરવા જણાવ્યું છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments