Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiજયશ્રી માનવસેવા ટ્રસ્ટ દ્વારા રૈનબસેરામાં રહેતા લોકોને ફરાળી ચેવડો અને પેંડાનું વિતરણ

જયશ્રી માનવસેવા ટ્રસ્ટ દ્વારા રૈનબસેરામાં રહેતા લોકોને ફરાળી ચેવડો અને પેંડાનું વિતરણ

મોરબી : જયશ્રી માનવસેવા ટ્રસ્ટના હસ્તે શ્રlવણ મહિનાના ત્રીજા સોમવારે ત્રિવેદી એસોસિએટ્સ અને સદગુરુ ફ્લાવરના સહયોગથી રેલવે સ્ટેશનની સામે આવેલ મહારાનીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ રૈનબસેરામાં રહેતા લોકોને ફરાળી ચેવડો અને પેંડા ખવડાવવમાં આવ્યા હતા.

જેમાં ટ્રસ્ટના પ્રમુખ જયશ્રીબેન વાઘેલા , ગૌતમભાઈ રાઠોડ, તેમજ રૈન બસેરા ના મેનેજરશ્રી પરેશભાઈ ત્રિવેદી, સિનિયર કેર ટેકર અસ્મિતાબેન ગોસ્વામી હાજર રહ્યા હતા.

કોઈપણની લગ્નતિથી, જન્મતિથિ , શ્રદ્ધાંજલિ કે અમાસ, પૂનમ કે શ્રાવણ કે પરસોતમ મહિનામાં કાઈપણ દાન આપવું હોય તો એક દિવસ અગાઉ જાણ કરવી.

ત્રિવેદી એસોસિએટ્સ અને સદગુરુ ફ્લાવર

જયશ્રીબેન વાઘેલા
7016707020
કપિલભાઈ રાઠોડ
88666 06160

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments