Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરની ભાટિયા સોસાયટીમાં જુગાર રમતા બે ઝબ્બે

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં જુગાર રમતા બે ઝબ્બે

વાંકાનેર : વાંકાનેર શહેરમાં ભાટિયા સોસાયટી વિસ્તારમાં પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી જીતેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા અને વિવેક સંજયભાઈ ધામેચાને રોકડા રૂપિયા 6290 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments