Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsટંકારા નજીક બારનાલાથી ભરડીયા તરફ જતા રોડ ઉપરના ફાર્મ હાઉસમાંથી જુગાર રમતા...

ટંકારા નજીક બારનાલાથી ભરડીયા તરફ જતા રોડ ઉપરના ફાર્મ હાઉસમાંથી જુગાર રમતા ચાર ઝડપાયા

ટંકારા : ટંકારા નજીક આવેલ બારનાલાથી ભરડીયા તરફ જતા રોડ ઉપર આવેલ ઝહરા ફાર્મ હાઉસમાં જુગારધામ શરૂ થયું હોવાની બાતમીને આધારે ટંકારા પોલીસે દરોડો પાડી ફાર્મ હાઉસના માલિક આરોપી કાસમભાઈ અબ્દુલભાઇ ભાણું, કિશોરભાઈ જેરામભાઈ દેત્રોજા, કાદરમીયા જીવામિયા સૈયદ અને દિલાવરભાઈ મુસાભાઈ ભાણુંને રોકડા રૂપિયા 40,500, ચાર મોબાઈલ કિંમત રૂપિયા 15,500 તેમજ બે એકટીવા અને એક મોટર સાયકલ મળી કુલ રૂપિયા 1,46,000ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments