Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઉમા કિડ્સ સ્કૂલમાં સ્વાતંત્ર્ય પર્વની ગરિમાસભર ઉજવણી

ઉમા કિડ્સ સ્કૂલમાં સ્વાતંત્ર્ય પર્વની ગરિમાસભર ઉજવણી

મોરબી : મોરબી-વાવડી રોડ પર આવેલી ઉમા કિડ્સ સ્કૂલ ખાતે 15મી ઓગસ્ટ પૂર્વે સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શાળાના ભૂલકાઓએ ઉત્સાહભેર આ પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો. દેશભક્તિના માહોલમાંમા દેશપ્રેમ સાથે વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ઉજવણીમાં જોડાયા હતા. શાળા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં બાળકોને સ્વતંત્રતા દિવસનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments