Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદની તક્ષશિલા સંકુલના વિદ્યાર્થીઓ વોલીબોલમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ પ્રથમ

હળવદની તક્ષશિલા સંકુલના વિદ્યાર્થીઓ વોલીબોલમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ પ્રથમ

હળવદ : તાજેતરમાં સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા ના ઉપક્રમે હળવદ તાલુકા કક્ષાની અને મોરબી જિલ્લા ની વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ ગઈ. આ ટુર્નામેન્ટમાં અન્ડર – ૧૪ માં તક્ષશિલા શાળાના વિદ્યાર્થીઓએ પ્રથમ નંબર મેળવ્યો હતો. શાળાના રાઠોડ તરૂણ , રાઠોડ ભવ્ય , વાણીયા જયપાલ , મકવાણા ઉમંગ રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટ માટે પસંદ થયા હતા. જ્યારે અન્ડર-૧૭ માં પટેલ કર્મ , રાઠોડ જયદીપ, ગોસાઈ દિપકગર , સાપરા ઋત્વિકે હળવદ તાલુકા કક્ષાએ વોલીબોલમા પ્રથમ સ્થાન મેળવ્યું હતુ. વિજેતા વિદ્યાર્થીઓને શાળાના વોલીબોલ કોચ સંદિપ કૈલા અને એમડી ડો. મહેશ પટેલે અભિનંદન પાઠવ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments