Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં કોંગ્રેસની "વોટ ચોર, ગાદી છોડ" ના નારા સાથે મશાલ રેલી

મોરબીમાં કોંગ્રેસની “વોટ ચોર, ગાદી છોડ” ના નારા સાથે મશાલ રેલી

મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે  14 ઓગસ્ટને ગુરુવારના રોજ સાંજે 7-30 કલાકે વિશાળ “મશાલ રેલી”નું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી ઓમ શાંતિ સ્કૂલ ગ્રાઉન્ડથી શરૂ થઈને સરદાર પટેલ સાહેબની પ્રતિમા સુધી પહોંચશે. આ રેલી “વોટ ચોર, ગાદી છોડ” ના નારા સાથે યોજાશે.

આ રેલી, રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારા જે વોટ ચોરીને દેશની જનતા સામે ઉજાગર કરવામાં આવી છે, તેમના અભિયાનને સમર્થન આપવા માટે AICC/PCC ની સૂચના અનુસાર આયોજિત કરવામાં આવી છે. ત્યારે મોરબી જિલ્લા તથા તમામ તાલુકા અને શહેરના કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો, આગેવાનો, ચૂંટાયેલા સદસ્યો અને તમામ કંટ્રોલ સેલના હોદ્દેદાર અને કાર્યકર્તાઓને આ રેલીમાં ઉપસ્થિત રહેવા અપીલ કરાઈ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments