Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરમા જન્માષ્ટમીના મેળાની તૈયારીમાં  વીજ વાયરને અડી જતા બાળકીનું કરુણ મોત

વાંકાનેરમા જન્માષ્ટમીના મેળાની તૈયારીમાં  વીજ વાયરને અડી જતા બાળકીનું કરુણ મોત

વાંકાનેર : વાંકાનેર શહેરમા અમરસિંહજી હાઈસ્કૂલમાં જન્માષ્ટમી મેળાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ગઈકાલે મેળાના મેદાનમાં રમી રહેલ ઉર્વશીબેન અજયભાઈ મૂંધવા નામની બાળકી વીજ વાયરને અડી જતા વીજ શોક લાગવાથી મૃત્યુ નીપજ્યું હતું. તહેવારના સમયે જ મેળાના મેદાનમાં બનેલી ઘટનાથી બાળકીના પરિવારમાં શોક છવાયો છે. ઘટના અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments