Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં 15 મી ઓગસ્ટની આઝાદી પર્વની અનોખી ઉજવણી કરતા ભારતીય મજદૂર સંઘના...

મોરબીમાં 15 મી ઓગસ્ટની આઝાદી પર્વની અનોખી ઉજવણી કરતા ભારતીય મજદૂર સંઘના મહામંત્રી

મોરબી : આજ 15 ઑગસ્ટના માં મહા પર્વ પર સૌ અલગ અલગ રીતે દેશ માં ઉજવણી કરતા હોઈ એમ મોરબી માં ભારતીય મજદૂર સંઘ ના મહામંત્રીશ્રી પ્રણવભાઈ ઠાકર દ્વારા તેવો પોતે 12 વર્ષ થી ઘરે માટીના શિવલિંગ બનાવીને પાર્થશ્વમહાદેવ ની સ્થપના કરી ને પૂજા કરે છે તો આજ 15 ઑગસ્ટ ના રોજ દેશ ભક્તિ ને માન આપીને તેવોએ તિરંગા નો શણગાર કરીને 15 મી ઓગસ્ટ ની ઉજવણી ને અલગ ઉજવણી કરીને ધન્યતા અનુભવવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments