Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાળિયાના વેજલપર ગામે અનોખી રીતે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી

માળિયાના વેજલપર ગામે અનોખી રીતે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી

મોરબી : માળિયા તાલુકાના વેજલપર ગામે શ્રી સ્વામિનારાયણ પ્રાથમિક શાળામાં ૭૯ મો સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં નાટક, ભજન, દેશ ભક્તિના ગીતો રજૂ કરાયા હતા. તેમજ શાળામાં તૈયાર કરવામાં આવેલ રોપાઓ મહેમાનો તથા ગ્રામજનોને શાળા દ્વારા વિના મૂલ્યે વિતરણ કરી એક અનોખી રીતે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં વેજલપર ગ્રામ પંચાયતના સરપંચશ્રી હરેશભાઈ કૈલા, ગ્રામ પંચાયતના સભ્યો, ગ્રામજનો તથા પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments