Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની ફ્લોરા 158 સોસાયટીમાં કૃષ્ણ જન્મોત્સવની ભાવભેર ઉજવણી

મોરબીની ફ્લોરા 158 સોસાયટીમાં કૃષ્ણ જન્મોત્સવની ભાવભેર ઉજવણી

મોરબી : નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદ સાથે ફ્લોરા 158 સોસાયટી મોરબી માં કૃષ્ણ જન્મોત્સવની ભાવભેર ઉજવણી કરાઈ હતી. આ સોસાયટી છેલ્લા પાંચ વર્ષ થી જન્માષ્ટમી નો મહોત્સવ ધામધૂમથી થી ઉજવે છે જેમાંફ્લોર 158 સોસાયટીમાં 10 મટકી બાંધી મટકીફોડ નો કાર્યક્રમ હર્ષોલ્લાસ થી ઉજવવા માં આવેલ. રાસ ગરબા રમી સાથોસાથ સમગ્ર સોસાયટી ના રહેવાસીઓ એક સાથે ફલાહાર કરી ભાવવિભોર પુરા ઉર્ષ અને ઉમંગ થી જન્માષ્ટમી ની ઉજવણી કરેલ. જેમાં સોસાયટી ના પ્રમુખ નિમેષ જીવાણી અને તમામ કમિટી મેમ્બરોએ ભારે જહેમત ઉઠાવેલી હતી

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments