Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના શોભેશ્વર મહાદેવ મંદિરે ગુરુવારે ભંડારો યોજાશે

મોરબીના શોભેશ્વર મહાદેવ મંદિરે ગુરુવારે ભંડારો યોજાશે

મોરબી : મોરબીના શોભેશ્વર મહાદેવ મંદિરે આગામી તારીખ 21 ઓગસ્ટ ને ગુરુવારે મહાપ્રસાદ (ભંડારા)નું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 11-30 કલાકે શોભેશ્વર દાદાના સાનિધ્યમાં ભંડારો યોજાશે. તો સર્વે ભાવિક ભક્તોને પ્રસાદ લેવા મહંત તરફથી આમંત્રણ પાઠવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments