Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહાઉસિંગ બોર્ડના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે આજે સાંજે મહાઆરતીનું આયોજન

હાઉસિંગ બોર્ડના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે આજે સાંજે મહાઆરતીનું આયોજન

મોરબી : સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ માર્કેટિંગ યાર્ડ ની સામે આવેલા મંદિરના મહંતની યાદી જણાવે છે કે, પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાદેવજીને સુંદર ફૂલોથી શણગાર અને ભવ્ય દીપમાળા ત્રિવેદી એસોસિએટ્સ પરિવાર અને સદગુરુ ફ્લાવર્સ ભૂરાભાઈ જીઆઇડીસી તેમજ મહેન્દ્રનગર બ્રાન્ચના સૌજન્યથી પ્રખ્યાત ભાવિક ગજ્જર યુ ટ્યુબ કલાકાર સુરાવલી સંગીતના તાલે મહાદેવજીની ભવ્યાતિભવ્ય મહાઆરતીનું આયોજન સાંજે 7:00 વાગ્યે કરવામાં આવેલ છે. આ વખતની મહાઆરતી ત્રિવેદી એશોશીએટસ પરિવાર તથા સદગુરુ ફ્લાવર પરિવાર દ્વારા ઉતારવામાં આવશે તથા ભાજપ શહેર હોદેદારોની ટીમ ખાસ ઉપસ્થિત રહેશે આ મહાઆરતીનો લાભ લેવા મોરબી શહેર ભાજપના મહિલા મોરચાના મહામંત્રી જયશ્રીબેન વાઘેલા અને સીધેશ્વર મહાદેવ મંદિરના મહંત પ્રવીણગીરી મહારાજ ભાવવભર્યું આમંત્રણ પાઠવે છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments