Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદના ઈંગોરાળા ગામે જુગાર રમતા છને ઝડપી લેતી પોલીસ

હળવદના ઈંગોરાળા ગામે જુગાર રમતા છને ઝડપી લેતી પોલીસ

હળવદ પોલીસે બાતમીને આધારે ઈંગોરાળા ગામની સીમમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી જીગ્નેશભાઇ દેવજીભાઇ કાવર, પ્રવિણકુમાર ઘોઘજીભાઇ કાવર, વિનોદભાઇ બચુભાઇ બારણીયા, ધનરાજસિંહ ફતેસિંહ ઝાલા, લાલજીભાઇ જેરામભાઇ બજાણીયા અને આશારામભાઇ ઘોઘાભાઇ જોગયાણીને રોકડા રૂપિયા 21,300 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments