Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદના ચંદ્રગઢ પાસે ઇકો કારની હડફેટે બે ઘાયલ

હળવદના ચંદ્રગઢ પાસે ઇકો કારની હડફેટે બે ઘાયલ

હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામે કેનાલની કટ પાસે જીજે – 36 – એજે – 3073 નંબરની ઇકો કારના ચાલકે જીજે – 13 – એએલ – 1934 નંબરના બાઇકને ટક્કર મારતા બાઈક ચાલક અનિલભાઈ વસંતભાઇ દેત્રોજા રહે.પીપળા, તા.ધ્રાંગધ્રા તેમજ સંજયભાઈ દેત્રોજાને ફ્રેક્ચર તેમજ હેમરેજ સહિતની ઇજા પહોંચાડતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments