Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના મકનસર ગામે ઝેરી દવા પી લેનાર આધેડનું મોત

મોરબીના મકનસર ગામે ઝેરી દવા પી લેનાર આધેડનું મોત

મોરબી : મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા સુરેશભાઈ હીરાભાઈ ઠાલેર ઉ.50 નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર ગત તા.21ના રોજ પોતાના ઘેર ઝેરી દવા પી લેતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments