Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiબંધુનગર પાસે પાણી ભરેલા સર્વિસ રોડ ઉપર ટ્રેકટર ખાબકયું

બંધુનગર પાસે પાણી ભરેલા સર્વિસ રોડ ઉપર ટ્રેકટર ખાબકયું

મોરબી : મોરબી- વાંકાનેર હાઇવે ઉપર બંધુનગર પાસે આજે પાણી ભરેલા સર્વિસ રોડ ઉપર એક ટ્રેકટર પલ્ટી મારી ગયું હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી હાનિ ન થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments