Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના રવાપર નદી ગામ નજીક સિરામિક કારખાનામા કામ કરતી વખતે ઇલે શોર્ટ...

મોરબીના રવાપર નદી ગામ નજીક સિરામિક કારખાનામા કામ કરતી વખતે ઇલે શોર્ટ લાગતા યુવાનનું કરુણ મોત

મોરબી : મોરબી તાલુકાના રવાપર નદી ગામ નજીક આવેલ કિયા સીરામિક કારખાનામાં બાજુમા નવા બની રહેલ સિરામિક કારખાનામા કામ કરતી વેળાએ વીજ શોક લાગતા સુનિલભાઈ સબળસિંગ મીણા ઉ.18 નામના યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments