Wednesday, April 8, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiયંગ ઈન્ડિયા ગ્રુપના સભ્યના પુત્રએ શ્રાવણ માસમાં ઉપવાસ થકી શિવ આરાધના કરી

યંગ ઈન્ડિયા ગ્રુપના સભ્યના પુત્રએ શ્રાવણ માસમાં ઉપવાસ થકી શિવ આરાધના કરી

મોરબી : હાલમાં જ શ્રાવણ માસ પૂર્ણ થયો છે. ત્યારે મોરબીના યંગ ઈન્ડિયા ગ્રુપના સભ્યના ધોરણ 9માં અભ્યાસ કરતાં પુત્રએ નાની ઉંમરમાં જ આખો શ્રાવણ માસ ઉપવાસ કરીને શિવ આરાધના કરી હતી. યંગ ઈન્ડિયા ગ્રુપના સભ્ય આનંદભાઈ સિંધવના પુત્ર શાન સિંધવ જે હાલ ધોરણ 9માં અભ્યાસ કરે છે. તે 9 વર્ષનો હતો ત્યારથી દર વર્ષે શ્રાવણ માસમાં ઉપવાસ કરે છે. સતત પાંચમાં વર્ષે પણ શાન સિંધવે આખો શ્રાવણ માસ ઉપવાસ કરીને શિવ આરાધના કરી હતી. તે દરરોજ ભગવાન શિવજીને જળ ચડાવી પૂજા-પાઠ કરતો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments