Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના લક્ષ્મીનગરમાં હાર્ટએટેકથી યુવાનનું મોત

મોરબીના લક્ષ્મીનગરમાં હાર્ટએટેકથી યુવાનનું મોત

મોરબી : મોરબી તાલુકાના લક્ષ્મીનગર નજીક આવેલ ટ્રાન્સપોર્ટ નગરમાં મૂળ ઉત્તરપ્રદેશના વતની સુભાષભાઈ ગુલાબસિંગ ચાહર ઉ.43 નામના યુવકને હાર્ટએટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments