Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedમોરબીના યોગીનગરમાં જુગાર રમતા બે ઝબ્બે, એક નાસી છૂટ્યો

મોરબીના યોગીનગરમાં જુગાર રમતા બે ઝબ્બે, એક નાસી છૂટ્યો

મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસે યોગીનગરમાંથી જુગાર રમતા બેને ઝડપ્યા છે. બાતમીના આધારે, પોલીસે યોગીનગર સ્કૂલ પાછળ જાહેરમાં દરોડો પાડી રૂ. ૧૧,૫૦૦ રોકડા જપ્ત કર્યા હતા. તેમજ મયુરભાઈ મનસુખભાઈ સીતાપરા (ઉં.વ. ૨૫) અને વિનોદભાઈ ગોવિંદભાઈ ઓગાણીયા (ઉં.વ. ૨૨)ની ધરપકડ કરી હતી. તેમજ સુનિલભાઈ બાબુભાઈ ઓગાણીયા નામના ફરાર આરોપીને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments