Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiનાની વાવડીમાં દ્વારકાધીશ યુવા ગ્રુપ દ્વારા ભક્તિભાવપૂર્વક ગણપતિનું સ્થાપન

નાની વાવડીમાં દ્વારકાધીશ યુવા ગ્રુપ દ્વારા ભક્તિભાવપૂર્વક ગણપતિનું સ્થાપન

મોરબી : દ્વારકાધીશ યુવા ગ્રુપ નાની વાવડી દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે “સનાતન કા રાજા”નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હિંદુ ધર્મની પરંપરા મુજબ ઉજવાતા આ ઉત્સવમાં 10 દિવસ સૌ કોઈ ભગવાન ગણેશ દરેક મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના કરી દર્શનનો લાભ મેળવતા હોય છે. વિઘ્નહર્તા પાસે દરેક વિધ્ન દૂર થાય અને જીવનમાં કાયમ સુખ-શાંતિ બની રહે તેવી પ્રાર્થના કરતા હોય છે ત્યારે દ્વારકાધીશ યુવા ગ્રુપ નાની વાવડી દ્વારા હિંદુ ધર્મના તહેવારોની પરંપરાનું જતન કરવા માટે પ્રથમ વખત “સનાતન કા રાજા”નું આયોજન કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments