Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiદુનિયાની એકમાત્ર ચલણી નોટ એવી કે જેમાં ગણેશજી ના ફોટા વાળી જે...

દુનિયાની એકમાત્ર ચલણી નોટ એવી કે જેમાં ગણેશજી ના ફોટા વાળી જે મોરબીમાં રહેતા પ્રદ્યુમનસિંહ ચૌહાણ પાસે છે

ઈન્ડોનેશિયા દેશ દ્વારા આજથી લગભગ 27 વર્ષ પહેલાં તેમની ચલણી નોટમાં ભગવાન શ્રી ગણેશજી નો ફોટો છાપવામાં આવ્યો હતો ઈન્ડોનેશિયા એક મુસ્લિમ રાષ્ટ્ર હોવા છતાં વર્ષ 1998માં તેના દ્વારા 20,000 રૂપિયા ની ચલણી નોટ બહાર પાડવામાં આવી હતી કે જેમાં ભગવાન શ્રી ગણેશજી બિરાજમાન છે લગભગ આ દુનિયાની એકમાત્ર ચલણી નોટ છે જેના પર ગણેશજી નો ફોટો છે આ નોટ મોરબીમાં રહેતા જાણીતા હાડવૈદ્ય ઉમેદસિંહ ગંજસિંહ ચૌહાણ ના પુત્ર પ્રદ્યુમનસિંહ ચૌહાણ પાસે છે તેઓ ને દેશ વિદેશની ચલણી નોટો,સ્ટેમ્પ,સિક્કા નો સંગ્રહ કરવાનો શોખ છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments