Wednesday, April 8, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiજાણીતા ઇન્ડિયા ડાન્સ પાવર શોના Top 10માં સમગ્ર ગુજરાતમાંથી નવયુગ કોલેજના વિધાર્થીની...

જાણીતા ઇન્ડિયા ડાન્સ પાવર શોના Top 10માં સમગ્ર ગુજરાતમાંથી નવયુગ કોલેજના વિધાર્થીની પસંદગી

મોરબી : જાણીતા અને પોપ્યુલર ડાન્સ ટીવી શો માટે ઇન્ડિયન ડાન્સ પાવર સેશન બે યોજાયું હતું જેમાં સમગ્ર ગુજરાતમાં ઘણા બધા વિદ્યાર્થીઓ આ ટીવી શોમાં જોડાયા હતા. જેમાંથી નવયુગ BBA કોલેજ માં ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી સોલંકી કલ્પપિતા દિગ્વિજયભાઈ પણ ભાગ લીધો હતો સૌ પ્રથમ અમદાવાદમાં ગુજરાત લેવલ ઓડિશનમાં પાસ થઈ તેમને ભોપાલ ટીવી શોમાં શૂટ માટે મેગા રાઉન્ડમાં પાસ થયા પછી Fight અને battle રાઉન્ડમાં ફાઈનલિસ્ટ થઈ હતી કે જેમાં તે ગુજરાતમાંથી માત્ર એક આ વિધાર્થીની ને પસંદ કરવામાં આવી હતી. જેનું પ્રસારણ 9xm ચેનલ પર યોજવામાં આવે છે. આવી અનેરી સિદ્ધિ બદલ તેમણે પરિવારનું તેમજ તેમના માતા પિતાનું અને કોલેજનું નામ રોશન કર્યું છે આ તકે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી કાંજીયા સર તેમજ નવયુગ પરિવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છા પાઠવવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments