મોરબીના લખધીરનગર ખાતે લખધીરનગર ગૌસેવા રામામંડળ દ્વારા રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન બાબુભાઈ નરભેરામભાઈ દેત્રોજા દ્વારા તારીખ 03 સપ્ટેમ્બર 2025 ને બુધવારના રોજ કરાયું છે.
જેમાં કલાકારો ભૂટો ભરવાડ, જયૂ વ્યાસ, અને સાગર ભરવાડએ તેમના શાનદાર પ્રદર્શન કરશે. આ કાર્યક્રમનું સંચાલન MH DIGITAL LIVE દ્વારા કરવામાં આવશે. તેમજ કાર્યક્રમના પ્રોડ્યુસર તેમજ વિડિયોગ્રાફી હસમુખ સોરાણી છે. ત્યારે સર્વ દર્શકોને પધારવા ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે. યાદીમાં રાજેશ ગમારા મો. 9870073364, મહેશ રબારી 9726369272, મુકેશ પટેલ 9924724319 અને માત્રાભાઇ 9925852671 પર સંપર્ક કરવા જણાવાયુ છે.











