મોરબી : સચિનભાઈ (કાનો) તે શશીકાંત રતિલાલ બુધ્ધદેવના પુત્રના પુત્ર તથા પંકજભાઈ, આશાબેન, ડિમ્પલબેન, મીરાબેનના ભાઈ તેમજ સ્વ.દિનેશભાઇ, મનોજભાઈના ભત્રીજાનું તા.27 ના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તા.29 ના રોજ સાંજે 4થી5 દરમિયાન જલારામ મંદિર મોરબી ખાતે રાખેલ છે.











