Wednesday, April 8, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી નજીક સિરામિક કારખાનામાં યુવાને ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી

મોરબી નજીક સિરામિક કારખાનામાં યુવાને ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી

મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ સોરિસો સિરામિક ફેકટરીમાં જુના જાંબુડિયા ગામે રહેતા રાજકુમાર રાજારામભાઈ જયસ્વાલ ઉ.35 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments