Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદમાં શેરી નાટકો અને પપેટ શો કરીને શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરાયા

હળવદમાં શેરી નાટકો અને પપેટ શો કરીને શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરાયા

હળવદ : સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મોરબી જિલ્લામાં લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે ત્યારે હળવદમાં વિવિધ સ્થળોએ શેરી નાટક તેમજ કઠાપૂતળી (પપેટ) શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબીના હળવદ શહેરમાં ખાતે સ્વચ્છ ભારત મિશન અર્બન અંતર્ગત શહેરીજનોને સ્વચ્છતા અંગે જાગૃત કરવા બસ સ્ટેશન અને શાળાઓ સહિત વિવિધ સ્થળો પર સ્વચ્છતાની થીમ સાથે શેરી નાટક તથા પોપટ શો કરવામાં આવ્યા હતા. જેમાં પરંપરાગત માધયમો થકી અનેક લોકો સુધી સ્વચ્છતા બાબતનો જાગૃતિ સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments