Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરના રાણેકપર પાસે બાઈક આડે કોઈ અજાણ્યું જનાવર ઉતરતા સગીરનું મોત

વાંકાનેરના રાણેકપર પાસે બાઈક આડે કોઈ અજાણ્યું જનાવર ઉતરતા સગીરનું મોત

વાંકાનેર તાલુકાના રાણેકપર નજીક કિશન નામના મિત્રના બાઈક પાછળ બેસી જઈ રહેલા દિપક ઉર્ફે દિપુ રણજીતભાઈ સાગઠિયા ઉ.15 રહે.જૂના ઢુંવા તા. વાંકાનેર નામના સગીરના બાઈક આડે કોઈ અજાણ્યું જનાવર ઉતરતા બાઈક રોડ ઉપર પડી જતા દિપક ઉર્ફે દિપુને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments