મોરબીના લગધીરપુર રોડ ઉપર સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની રાજકુમાર નારાયણભાઈ વનવાસી ઉ.33 ગઈકાલે અકસ્માતે કેનાલમાં પડી ગયા બાદ રાજકુમારનો મૃતદેહ મોરબીના જોધપર નજીક મચ્છુ 2 ડેમમાંથી મળી આવતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.










