Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ઉંચી માંડલ ગામે લેબર કવાટર્સમા શ્રમિકે ગળેફાંસો ખાધો

મોરબીના ઉંચી માંડલ ગામે લેબર કવાટર્સમા શ્રમિકે ગળેફાંસો ખાધો

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ આઈબીસ સ્માર્ટ માર્બલ નામની ફેકટરીમાં કામ કરતા અને અહીં જ લેબર કવાટર્સમાં રહેતા સંદીપકુમાર તુલસીભાઈ ઉ.21 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર લેબર કવાટર્સમાં ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments