Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમયુર નગરી કા રાજામાં ધારાસભ્ય દુર્લભજી દેથરીયા સહિતના આગેવાનોએ દર્શન-આરતીનો લાભ લીધો

મયુર નગરી કા રાજામાં ધારાસભ્ય દુર્લભજી દેથરીયા સહિતના આગેવાનોએ દર્શન-આરતીનો લાભ લીધો

મોરબી શહેર ભાજપ ઉપપ્રમુખ કેયુરભાઈ પંડ્યા દ્વારા આયોજિત મયુર નગરી કા રાજા નામના ગણેશ મહોત્સવમાં દરરોજ ગણપતિ બાપ્પાની આરતી, પૂજનથી ભારે ભક્તિમય અને અલોકીક વાતાવરણ સર્જાઈ છે. દરમિયાન ગતરાત્રે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા, ભાજપ અગ્રણી અરવિંદભાઈ વાસદડિયા, જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જારીયા, મહેશભાઈ લિખિયા, જીતુભાઇ પટેલ, બચુભાઇ અમૃતિયા, મોરબી તાલુકા ભાજપના ઉપપ્રમુખ નિતેશભાઈ બાવરવા, વિજયભાઈ ગજિયા સહિતના અગ્રણીઓએ આ મયુર નગરી કા રાજા ગણેશ મહોત્સવમાં હજારી આપી ગણપતિ બાપ્પાના દર્શન અને આરતીનો શ્રધ્ધાભેર લાભ લીધો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments