Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના બેલા ગામની સીમમાં ગળાફાંસો ખાઈ શ્રમિકનો આપઘાત

મોરબીના બેલા ગામની સીમમાં ગળાફાંસો ખાઈ શ્રમિકનો આપઘાત

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ સનફોલ સિરામિક ફેકટરીના પાછળના ભાગે વિશ્રામસિંગ અલીસિંગ ઠાકોર ઉ.35 રહે.ઈંગ્લીશ સિરામિક, બેલા ગામની સીમ નામના શ્રમિકે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments