Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના બગથળા ગામે ઝેરી દવા પીને યુવકે જીવનનો અંત આણ્યો

મોરબીના બગથળા ગામે ઝેરી દવા પીને યુવકે જીવનનો અંત આણ્યો

મોરબી તાલુકાના બગથળા ગામની સીમમાં વાલજીભાઈ લક્ષ્મણભાઇ સરવૈયા ઉ.40 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments