Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના પીપળી ગામે યુવાને ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી

મોરબીના પીપળી ગામે યુવાને ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી

મોરબી તાલુકાના પીપળી ગામે શાંતિનગરમાં રહેતા સંજયભાઇ પ્રવીણભાઈ રાજોડિયા ઉ.42 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments