Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના GRD જવાનોએ દિવ્યાંગ વ્યક્તિને ઊંચકીને ગણપતિના દર્શન કરાવી માનવતા મહેકાવી

મોરબીના GRD જવાનોએ દિવ્યાંગ વ્યક્તિને ઊંચકીને ગણપતિના દર્શન કરાવી માનવતા મહેકાવી

મોરબી: સિદ્ધિવિનાયક ગણેશ મહોત્સવમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જી.આર.ડી. જવાન તરીકે  ફરજ બજાવતા રવિરાજસિંહ જાડેજા (ખારચિયા) તથા યુવરાજસિંહ જાડેજા (મધુપુર) એક દિવ્યાંગ વ્યક્તિને બહાર થી ઊંચકીને પંડાલ સુધી પહોંચાડ્યા ને દર્શન કરાવ્યા અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું, આ કાર્યથી પોલીસના જવાનો માટે લોકોમાં સહાનુભૂતિની લાગણી વ્યક્ત થઇ હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments