Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiકુવાડવા નિવાસી રમેશભાઈ વાસુદેવભાઈ જોશીનું અવસાન

કુવાડવા નિવાસી રમેશભાઈ વાસુદેવભાઈ જોશીનું અવસાન

મોરબી : મૂળ સારસાણા-થાન હાલ કુવાડવા નિવાસી ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ રમેશભાઈ વાસુદેવભાઈ જોશી તે ભારતીબેનના પતિ, નિધીબેનના પિતા, જીતેન્દ્રભાઈ, હંસાબેન રાવલ તથા સુધાબેન રાવલના ભાઈ તેમજ હરિકૃષ્ણ ભાઈ ભટ્ટ, વિજયભાઈ ભટ્ટ, કિર્તીબેન આચાર્ય, ક્રિષ્નાબેન વ્યાસ તથા ગાયત્રીબેન જોશીના બનેવીનું તારીખ 04/09/2025 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 06/09/2025 ને શનિવારના રોજ સાંજે 3 થી 5 કલાકે શ્રી રણછોડરાયજી મંદિર, જુની પીપળી, જિ. મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments