Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના કેરાળા નજીક કારખાનામાં લોડરનું ટાયર ફરી વળતા સગીરનું મોત

મોરબીના કેરાળા નજીક કારખાનામાં લોડરનું ટાયર ફરી વળતા સગીરનું મોત

મોરબી તાલુકાના કેરાળા ગામની સીમમાં આવેલ સ્પીરોન કલે નામની ફેકટરીમાં કામ કરતી વેળાએ વિશાલ પાલ દિલીપ પાલ ઉ.17 નામના સગીરનું ગત તા.29 જુલાઈના રોજ ટ્રેકટર લોડર નંબર જીજે – 36 – એસ – 3021ની હડફેટે આવી ગયા બાદ લોડરનું ટાયર ફરી વળતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments