મોરબી : મોબાઈલથી મેદાન સુધીની મથામણના સૂત્ર હેઠળ સાર્થક સ્પોર્ટ્સ તાલુકા તેમજ જિલ્લામાં ભાઈઓ તેમજ બહેનોની વોલીબોલ હોઈ કે કબડ્ડી, હેન્ડબોલ તેમજ કુસ્તી,
બેડમિન્ટન અને સ્કેટિંગ એમ દરેક સ્પર્ધામાં સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ શ્રેષ્ટ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત તરણેતર ગ્રામીણ ઓલમ્પિક કબડ્ડી અને વોલીબોલ સ્પર્ધામાં પણ સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓનો સારો દેખાવ કર્યો હતો. મોરબીમાં શાળાકીય રમતોત્સવ 2025-26નું તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ સાર્થક વિદ્યા મંદિરનું ઝળહળતું પરિણામ આવ્યું છે. આવનારા સમયમાં બાળકો રાજ્ય કક્ષાએ પોતાનું પ્રદર્શન કરશે
તાલુકા કક્ષા…
*વોલીબોલ સ્પર્ધા*
🥉U14 ભાઈઓ તૃતીય
🥈U19 બહેનો દ્વિતીય
🥉U19 ભાઈઓ તૃતીય
*કબડ્ડી સ્પર્ધા*
🥈U19 ભાઈઓ દ્વિતીય
જિલ્લા કક્ષા….
*હેન્ડબોલ સ્પર્ધા*
🥇 *U 14 બહેનો પ્રથમ નંબર*
🥇 *U 19 બહેનો પ્રથમ નંબર*
🥇 *U 19 ભાઈઓ પ્રથમ નંબર*
🥈 *U 14 ભાઈઓ દ્વિતીય નંબર*
🥈 *U17 ભાઈઓ દ્રિતીય નંબર*
*કબડ્ડી સ્પર્ધા*
🥉 *U19 ભાઈઓ તૃતીય*
*વોલીબોલ સ્પર્ધા*
🥉 *U19 બહેનો તૃતીય*
*કુસ્તી ભાઈઓ*
🥇 *U 19 કનજારિયા સાવન પ્રથમ નંબર*
🥇 *U 19 માકડીયા ઓમ પ્રથમ નંબર*
🥈 *U 19 ચૌહાણ નીલ દ્વિતીય નંબર*
🥈 *U19 પાટડીયા ચિરાગ દ્રિતીય નંબર*
🥉 *U19 કુબાવત સોહમ તૃતીય નંબર*
🥉 *U19 ઝાલા ધ્રુવરાજસિંહ તૃતીય નંબર*
🥉 *U19 ચૌહાણ શિવમ તૃતીય નંબર*
🥇 *U17 ઝાલા રુદ્ર રાજસિંહ પ્રથમ નંબર*
🥈 *U17 જાડેજા હાર્દિકસિંહ દ્વિતીય નંબર*
🥈 *U17 સાંબડ અક્ષય દ્વિતીય નંબર*
🥈 *U17 પરમાર કર્મઆદિત્ય દ્વિતીય નંબર*
🥉 *U17 રાણા સ્મિતરાજસિંહ તૃતીય નંબર*
🥉 *U17 ભોરણીયા કેયુર તૃતીય નંબર*
🥉 *U14 ડોડીયા કાર્તિક તૃતીય નંબર*
🥉 *U14 બરાસરા વાલજી તૃતીય નંબર*
🥉 *U14 કણસાગરા પર્વ તૃતીય નંબર*
🥉 *U14 ચૌહાણ વિવેક તૃતીય નંબર*
🥉 *U14 મુવાર તાહિર તૃતીય નંબર*
🥉 *U14 પરમાર ઓમ તૃતીય નંબર*
*કુસ્તી બહેનો*
🥇 *U17હાડા ધાર્મિ જયદીપભાઈ*
🥈 *U17ડાભી ખુશી મુકેશભાઈ*
🥈 *U14 વસવેલીયા જુલી દિલીપભાઈ*
🥉 *U14સારોલા ફોરમ વિપુલભાઈ*
🥉 *U14ગોસ્વામી ધારા મહેન્દ્રગીરી*
*બેડમિન્ટન બહેનો*
🥇U 19મારવાણીયા કાવ્ય પ્રથમ
*સ્કેટિંગ બેહનો*
🥈U14મઢવી નિવા દ્વિતીય













