Friday, April 10, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઆવતીકાલે રવિવારે પુસ્તક પરબ બંધ રહેશે

આવતીકાલે રવિવારે પુસ્તક પરબ બંધ રહેશે

મોરબીની વાંચનપ્રેમી જનતા માટે દર મહિનાના પ્રથમ રવિવારે પુસ્તક પરબનું આયોજન કરવામાં આવે છે. જેમાં આવતીકાલે રવિવારે વરસાદની આગાહી હોવાને કારણે પુસ્તક પરબ આ મહિને બંધ રાખવામા આવ્યું છે. જેની સૌ વાચકોએ નોંધ લેવા પુસ્તક પરબ ટીમ તરફથી જણવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments