Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાટેલ નજીક સિરામિક કારખાનામાં વીજશોકથી યુવકનું મોત

માટેલ નજીક સિરામિક કારખાનામાં વીજશોકથી યુવકનું મોત

વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ લિજોન સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ ઓરિસ્સા રાજ્યના વતની માતલસિંગ મગનસિંગ ઉ.31 નામના યુવકને વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments