Friday, April 10, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના વીસીપરામાં જુગાર રમતા નવ ઝબ્બે

મોરબીના વીસીપરામાં જુગાર રમતા નવ ઝબ્બે

મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન સીટી બી ડિવિઝન પોલીસે કુબેર આઇસ ફેક્ટરીની બાજુમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી હેમચંદ્રભાઇ શ્રીરામા નિષાદ, વિકાસભાઇ મખલુભાઇ નિશાદ, ઉદયભાન રામસીંગ નિષાદ, છોટેબાબુ શ્રીસોખીલાલ નિષાદ, મલખાનસિંગ સીતારામ નિષાદ, કપીલભાઇ રમેશભાઇ નિષાદ, રામલખન રામચંદ્રભાઇ નિષાદ, ભરતસિંહ હિરાલાલ નિષાદ અને કૈલાશભાઇ લાલારામ નિષાદને રોકડા રૂપિયા 9050 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments