Friday, April 10, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના હાઉસિંગ બોર્ડમાં રાત્રે ચાલુ વરસાદમાં ગટરનું કામ કરાવતા લોકસેવક

મોરબીના હાઉસિંગ બોર્ડમાં રાત્રે ચાલુ વરસાદમાં ગટરનું કામ કરાવતા લોકસેવક

મોરબીમાં પોતાની ઝડપી લોકસેવાને કારણે ૧૦૮ તરીકે જાણીતા શહેરના વોર્ડ નં-૯ના વરિષ્ઠ સ્વર્ગસ્થ લોકસેવક આગેવાન પરબતભાઈ કરોતરાની પ્રેરણાથી તેમના પુત્ર હિરેનભાઈ કરોતરા પણ પિતાના પગલે ચાલી હાઉસિંગ બોર્ડ સહિતના સમગ્ર વિસ્તારમાં લોકોની સુખાકારી અને માળખાકિય સુવિધામાં પડતી મુશ્કેલી જેવા કે ભુગર્ભ,પાણી, સ્ટ્રીટ લાઈટ વગેરે જેવી મુશ્કેલી લોકસેવક તરીકે પ્રતિબિંબિત થયા છે. ત્યારે તેઓએ ગતરાત્રે ચાલુ વરસાદમાં ન્યુ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ગટરનું કામ કરાવીને લોકોને પડતી મુશ્કેલી દૂર કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments