Friday, April 10, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના બેલા નજીક સિરામિક કારખાનામાં પટકાતા યુવાનનું મોત

મોરબીના બેલા નજીક સિરામિક કારખાનામાં પટકાતા યુવાનનું મોત

મોરબીના બેલા ગામથી તળાવીયા શનાળા જવાના માર્ગ ઉપર આવેલ આંગન સીરામિક ફેકટરીમાં કામ કરતા અને અહીં જ લેબર કવાટર્સમાં રહેતા હેમરાજભાઈ બાબુભાઇ બાવરી ઉ.26 નામનો યુવાન કામ કરતા સમયે પડી જતા માથાના ભાગે ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments