Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના મચ્છુ -3 ડેમમાં ફુલ પધરાવતી વેળાએ પ્રૌઢનું મોત

મોરબીના મચ્છુ -3 ડેમમાં ફુલ પધરાવતી વેળાએ પ્રૌઢનું મોત

મોરબી : મોરબી શહેરના કંડલા બાયપાસ ઉપર આવેલ મચ્છુ -3 ડેમમાં ફૂલ પધરાવવા ગયેલા દિલીપકુમાર નારણભાઇ ચુડાસમા ઉ.48 ડેમમાં પડી જતા પાણીમા ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments