Friday, April 10, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiએસપીની શુભેચ્છા મુલાકાત લેતી રાજપુત કરણી સેના મોરબી જિલ્લા મહિલા ટીમ

એસપીની શુભેચ્છા મુલાકાત લેતી રાજપુત કરણી સેના મોરબી જિલ્લા મહિલા ટીમ

મોરબી: રાજપુત કરણી સેનાની મોરબી જિલ્લાની મહિલા ટીમે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલની શુભેચ્છા મુલાકાત કરી હતી. આ તકે શ્રી રાજપૂત કરણી સેના જિલ્લા પ્રમુખ ગાયત્રીબા જાડેજા, શહેર પ્રમુખ ઇલાબા ઝાલા, પ્રીતીબા ઝાલા, હંસાબા ઝાલા, નયનાબા જાડેજા ઉપસ્થિતિ રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments