Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરના રાતાવીરડા નજીક પડી જતાં આધેડનું મોત

વાંકાનેરના રાતાવીરડા નજીક પડી જતાં આધેડનું મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ પાસે આવેલ લોનીક્ષ સિરામિક કારખાનામાં કામ કરતા ઓરિસ્સા રાજ્યના વતની જગન્નાથ રૂહ્યાભાઈ ડોલમ ઉ.51 નામના શ્રમિક લેબર કોલોની નજીક લઘુશંકા કરવા જતા હતા ત્યારે અચાનક પગ લપસી જતા પડી જવાથી માથાના ભાગે ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments