Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેર નજીક કારખાનામા લોડરની ઠોકરે ચડી જતા બાળકનું કરુણ મોત

વાંકાનેર નજીક કારખાનામા લોડરની ઠોકરે ચડી જતા બાળકનું કરુણ મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના હસનપર ગામની સીમમાં જાલી રોડ ઉપર આવેલ તિરુપતિ કોલ સપ્લાયર્સ નામના કારખાનામાં જીજે – 36 – એસ – 6699 નંબરના લોડર ચાલક આરોપી રાકેશભાઈએ પોતાનું લોડર બેફિકરાઈથી ચલાવી મૂળ મધ્યપ્રદેશના વતની અંકિત દલ્લુભાઈ બીલવાલ ઉ.2 નામના બાળકને કારખાનામાં હડફેટે લઈ લેતા ગંભીર ઇજાઓ પહોંચતા બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે લોડર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments